તિલકવાડા: તિલકવાડામાં નીકળી શ્રીજી ની સવારી. દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજી ને અશ્રુ ભીની આખે ભક્તોએ આપી વિદાય
Tilakwada, Narmada | Sep 7, 2025
તિલકવાડા ખાતે 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ મોંઘેરા મહેમાન શ્રીજીને ભક્તોએ ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તું જલ્દી આ ના નાદ...