ડુંગર પર પડતા એક વ્યક્તિને પગના ભાગે ઇજાઓ થતા ઘાયલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા દાહોદ જિલ્લાના ભૈ પાટિયા ગામમાં રહેતા વ્યક્તિ કે તેઓ પોતાના ઘર નજીકમાં આવેલા ડુંગર પર પડી જતા ઘાયલ થાય હતા 4 વાગે જે ઘટના બની હતી જેમાં વ્યક્તિને પગના ભાગે ઈજાઓ થઈ હતી તાત્કાલિક પરિવારના લોકો આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘાયલને 108 ની મદદથી દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા તેઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી