છોટાઉદેપુર: જિલ્લામાં વધુ અવર જવર વાળા અગત્યના સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અર્થે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું.
Chhota Udaipur, Chhota Udepur | Aug 19, 2025
છોટાઉદેપુર જિલ્લામાં બનતા ગુનાઓ નિવારવા, શોધવા તથા ઇન્વેસ્ટીગેશનમાં ઉપયોગી અને મહત્વની કડીરૂપ બને છે માટે જિલ્લાના વધુ...