નડિયાદ તાલુકા ના ચકલાસી નો વિડિઓ વાઈરલ ગઈકાલે ચકલાસી નગરપાલિકા વિસ્તાર માં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જે માં બિયર ના કેન પીવાયા. ગનીભાઇ નામના વ્યક્તિ ની બર્થડે પાર્ટી માં બિયર ના કેન પીવાયા ડીજે ના તાલે નશા માં જુમતા બર્થડે બોય થયા વાઈરલ. 31ડિસેમ્બર પહેલા ખેડા જિલ્લા ના ચકલાસી માં બિયર ના કેનથી જન્મ ની ઉજવણી કરતાં મહેફિલ ના દ્રશ્યો વાઈરલ.