લીંબડી: ઘાઘોસર ગામે ખેતર બાજુ ઢોરો નહિ લાવવા કહેતા માતા પુત્ર પર હુમલો ઈજાગ્રસ્ત માતા પુત્ર ને સારવાર માટે ખસેડાયા
Limbdi, Surendranagar | Jul 28, 2025
લીંબડી પોલીસ સ્ટેશને થી 28 જુલાઈ સાંજે 7 વાગ્યે પ્રાપ્ત થતી વિગતો મુજબ ઘાઘોસર ગામે રહેતા પ્રવિણ ગંગારામ કોળી એ ભાગવા...