કપરાડા: શિલ્ધા ગામના યુવાનોએ જાતે હાથ ધર્યો રસ્તાના સુધારાનો કાર્ય, સરકારી સહાયના અભાવે એકતા દર્શાવી
Kaprada, Valsad | Sep 10, 2025
શિલ્ધા ગામના ચીકેચીમાળી ફળિયામાં ભારે વરસાદના કારણે મુખ્ય રસ્તો ધોવાઈ જતા 600થી વધુ લોકોને અવરજવર બંધ થઈ ગઈ હતી. શાળાએ...