મોડાસા: સાબરડેરી મુદ્દે પશુપાલકો-ખેડૂતોના સમર્થનમાં AAP દ્વારા આગામી તા. 23 જુલાઈના રોજ યોજાશે મહાપંચાયત.
Modasa, Aravallis | Jul 18, 2025
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની સાબરડેરી સામે ભાવ વધારા મુદ્દે પશુપાલકો દ્વારા ચાલતા આંદોલનના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ...