ઓલપાડ: સરસ ગામે નુકશાન ગ્રસ્ત પાકોના નિરીક્ષણ ધારાસભ્ય મુકેશ પટેલ કર્યું.
Olpad, Surat | Oct 30, 2025 રાજ્યમાં છેલ્લા ૪ દિવસથી વરસાદી માહોલ,કમોસમી વરસાદને લઈ જગતનો તાત પરેશાન,સુરત જિલ્લામાં માવઠાથી ડાંગરના પાકને મોટું નુકસાન,પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે કર્યું નિરીક્ષણ,ઓલપાડના સરસ ગામે ડાંગરના ખેતરોમાં કર્યું નિરીક્ષણ,ધારાસભ્ય મુકેશ પટેલે ખેડૂતો સાથે પણ કરી ચર્ચા. ઓલપાડ તાલુકામાં માવઠાથી ડાંગરના પાકને મોટું નુકશાન.