આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવાર નિમિત્તે સારંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને શિવ સ્વરૂપનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો
Botad City, Botad | Jul 28, 2025
બોટાદ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવાર...