ગોધરા: જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી: રેતી અને બ્લેક ટ્રેપનું વહન કરતા સાત વાહનો કબ્જે કરવામાં આવ્યા
Godhra, Panch Mahals | Sep 3, 2025
પંચમહાલ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર ખનન વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી. ગોધરા, શહેરા અને જાંબુઘોડા વિસ્તારમાં...