ધ્રાંગધ્રા: સોલડી ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીઓ ને રૂપિયા 13,140 ના મુદ્દામાલ સાથે તાલુકા પોલીસે ઝડપી લીધા
ધાંગધ્રા તાલુકા પોલીસે સોલડી ગામે જયશભાઈ મૂળજીભાઈ રહે ધાંગધ્રા વાળાના રહેણાંક મકાન પાસે ગંજી પત્તા વડે હાર જીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને રોકડ રકમ 13,140 ના મુદ્દામાલ સાથે તાલુકા પોલીસે જુગારીયો ને ઝડપી જુગારધારા મુજબનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.