બગસરા: માણેકવાડા ખાતે બથેસર મહાદેવ મંદિરમાં પુણ્યતિથિ નિમિત્તે સંત શ્રી રામદાસ બાપુ ના મુખે સુંદરકાંડનું આયોજન
બગસરા તાલુકાના માણેકવાડા ગામે બથેસર મહાદેવ મંદિરે પુરાણીક મંદિર ખાતે ખાતે પુણ્યતિથિ નિમિત્તે સુંદરકાંડ ભવ્ય લોક ડાયરો સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.