નવસારી જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે છતાં ત્રણ મહિનામાં ચાર લાખથી વધુ રૂપિયાનો ભારતીય બનાવટ દારૂ જિલ્લામાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે અને દારૂ લઈ જનારને પણ ઝડપી પાડ્યું છે આમ તો વધુ લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે જેને લઇને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.