માનસરોવર તળાવની કામગીરીને લઈ જાગૃત નાગરિકે વીડિયો બનાવી વાયરલ કર્યો, કરોડોના ખર્ચે બ્યુટીફીકેશનની થઈ રહી છે કામગીરી
Palanpur City, Banas Kantha | Jul 27, 2025
પાલનપુર માનસરોવર તળાવનના બ્યુટીફીકેશનની ચાલતી કામગીરીને લઈને પાલનપુરના જાગૃત નાગરિક રવિ સોનીએ ફરી એકવાર વિડીયો બનાવીને આ...