કલેકટર કચેરી ખાતે કલેકટર ના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે શપથ ગ્રહણ કર્યા
Mahesana City, Mahesana | Oct 30, 2025
રાષ્ટ્રીય એકતા દિવસ 2025 રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત મહેસાણા જિલ્લા કલેકટર ના અધ્યક્ષતા ને અધિકારીઓ અને કર્મચારીઓએ શપથ ગ્રહણ કર્યા હતા