સાયલા: સાયલાના નાના હરણીયમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ ત્રણ શખ્શ ઝડપાયા, ત્રણ ફરાર ૬૨૦૦ લીટર આથો, ૯૧૦ લીટર દેશી દારૂ સહિત રૂ.૫.૪૨
સાયલાા નાના હરણીયા ગામે આવેલા દારૂ(કિં.રૂ.૧,૮૨,૦૦૦) એક ઈકો, ઝાપડિયા પરાની પાછળ વોકળાના કાંઠે ખરાબામાં કેટલાક શખ્સો દેશી દારૂ બનાવવાનો આથો રાખી દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે. તેવી બાતમીના આધારે ધજાળા પોલીસે દરોડો પાડી ૬૨૦૦ લીટર આથો (કિં.રૂ.૧,૫૫,૦૦૦),૯૧૦ લીટર દેશી ગાડી (કિં.રૂ. બે લાખ), એક બાઈક| (કિં.રૂ.૨૦ હજાર), સબમર્સીબલ પંપ (કિં.રૂ.૩,૦૦૦) મળી કુલ રૂ.૫,૪૨,૦૦૦ સાથે (૧) અમરભાઈ બાબુભાઈ તડવી, (૨) કમલેશ ભરતભાઈ ભીલ, (૩) અજયભાઈ ભરતભાઈ સોલંકી|