રાજકોટ પૂર્વ: રાજકોટના દંપતીએ દુબઈમાં રોકાણના નામે 10 કરોડથી વધુની છેતરપિંડી આચરી: પોલીસે બંટી-બબલીને ઝડપી પાડ્યા
Rajkot East, Rajkot | Aug 7, 2025
રાજકોટ: શહેરના એક દંપતીએ દુબઈમાં રોકાણના નામે 10 કરોડથી વધુની છેતરપિંડી આચરી હોવાનો મામલો સામે આવ્યો છે. આર્થિક ગુના...