વેરાવળ સીટી પોલીસે 1.6 ગ્રામ ગાંજા સાથે મફતીયાપરા વિસ્તારમાથી એક શખશને ઝડપી પાડી કાયદેસરની કાયઁવાહી હાથ ધરી
Veraval City, Gir Somnath | Sep 12, 2025
વેરાવળ સિટી પોલીસ નો આજરોજ 7 કલાક આસપાસ દરોડો ,મફતિયા પરા વિસ્તાર માં પોલીસે ગાંજા સાથે શખ્સ ને દબોચ્યો .1.6 kg ગાજા...