ડભોઇ: #jansamsaya ડભોઇ તાલુકા સેવા સદન ના જન સેવા કેન્દ્રમાં પૂરતી સુવિધા ના મળતા લોકો હેરાન પરેશાન.
Dabhoi, Vadodara | May 28, 2025
ડભોઇ તાલુકા સેવા સદન ખાતે જન સેવા કેન્દ્ર આવેલું છે જેમાં સરકાર દ્વારા ઝડપી કામ થાય તે માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ચાલતુ...