રાણાવાવ: રાણાવાવ શહેરમાં બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક વૃદ્ધ ઈજાગ્રસ્ત બનતા પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
Ranavav, Porbandar | Jul 30, 2025
અમરદળ ગામે રહેતા કરશનભાઈ કારેણા નામના વૃદ્ધ રાણાવાવ થી અમરદળ જતા હતા ત્યારે શક્તિ હોસ્પિટલ સામે પીધેલ હાલતમાં રહેલ ...