પાદરા: પાદરા APMC ની ચૂંટણી માં સહકાર પેનલ નો ભવ્ય વિજય, ભાજપ ના સૂપડા સાફ.
Padra, Vadodara | Oct 18, 2025 પાદરા APMC ની ચૂંટણી માં ભાજપ પેરિત પ્રગતિ પેનલ ની કાર મી હાર થઇ છે.અને બરોડા ડેરી ના ચેરમેન દિનુમામાં ના માર્ગદર્શન અને પેરિત પ્રવીણ સિંધા ની સહકાર પેનલ નો ભવ્ય વિજય થયો.આ બાબતે દિનુમામાં એ શું કહ્યું