સાયલા: સાયલા મુળી તાલુકાના વેલાળા (ધ્રા)માં ઈનામી ડ્રોના નામે 400ની 8 હજાર ટિકિટનું વેચાણ ગોલ માલ થયા ના આક્ષેપ થયા
મૂળી તાલુકાનાં વેલાળા ધ્રા ગામે છેલ્લા કેટલાક સમયથી રામાપીર મંદિરનાં લાભાર્થે ઈનામી ડ્રો નું આયોજન કરાતું હતુ. ચોથા ડ્રો માં 9 એજન્ટો દ્વારા મોટી રક્ત ની ઈનામી વસ્તુ ની ટિકિટો પોતાને રહે તેવી હાથ ચાલકી થકી હજારો લોકો જોડે છેતરપિંડી-વિશ્વાસઘાત ઘટનાં ચક્યારે સાથે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. કરોડો રૂપિયા નો સામાન્ય જનતા અને હજારો લોકો ની જોડે વિશ્વાસઘાત થયાં નો ખુલાસો થયો છે.રામાપીર મંદિરનાં લાભાર્થે યોજાયેલ ડ્રો નાં સંચાલકો ભુગર્ભમાં જતા રહ્યા