ચોરાસી: ચોક બજાર વિસ્તારમાં મહિલા ને નોટનું બંડલ બતાવી વિશ્વાસમાં લઈ છેતરપિંડી થી સોના ના ઘરે ના ઉતારી લઈ જનાર મહિલા સહિત ત્રણ.
Chorasi, Surat | Aug 27, 2025
સુરતની ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે મહિલાને નોટોનું બંડલ બતાવી વિશ્વાસમાં લઈ છેતરપિંડી થી...