મેઘરજ: વરસાદ ના કારણે પોસ્ટ ઓફિસ રોડ પર નીચાણ વાળા ઘરો માં પાણી ભરાતા મુશ્કેલીઓ વધી #jansamasya
Meghraj, Aravallis | May 29, 2025
મેઘરજ નગર ના પોસ્ટ ઓફિસ રોડ પર વરસાદ ના કારણે નીચાણ વાળા ઘરો માં પાણી ભરાયાં.દર વખતે સામાન્ય વરસાદ માં જ આ વિસ્તાર ના...