કલોલ નગરપાલિકા વિસ્તારમાં પાણી ભરાઈ ન રહે તે માટે ભારે વરસાદમાં કર્મચારીઓ દ્વારા પાણી નિકાલની કામગીરી હાથ ધરી
Kalol City, Gandhinagar | Sep 7, 2025
જિલ્લાના દરેક નાગરિકોને વર્તમાનમાં પડી રહેલા ભારે વરસાદ ને પગલે હાલાકી ભોગવી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કલેકટર...