ગોધરા: ફોદા કમ્પાઉન્ડમાં ભરાયેલા પાણીના નિકાલની કામગીરીનો પ્રારંભ : સ્થાનિક ઉદ્યોગપતિ આવ્યા મદદે
#jansamasya
Godhra, Panch Mahals | Aug 27, 2025
ગોધરા શહેરના પીઠા મહોલ્લા પાસે આવેલા ફોદા કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા રહીશો હાલાકી ભોગવી રહ્યા હતા. અનેક રજૂઆતો છતાં...