ઊંઝા: જિલ્લાના સુંઢિયા સીટના જિલ્લા ડેલીગેટભાવિષાબેન પટેલની ગ્રાન્ટ માંથી ઇ રીક્ષા ફાળવવામાં આવી
મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર તાલુકાના સુંઢિયા ખાતે ભારતીય જનતા પાર્ટીનું સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો જેમાં સુંઢીયા સીટના જિલ્લા ડેલીગેટ ભાવિષાબેન પ્રદિપભાઇ પટેલની ગ્રાન્ટમાંથી મત વિસ્તારના તમામ ગામડાઓની દરેક આંગણવાડીમાં તિજોરી, ગ્રામ પંચાયતમાં હાઇબેક ખુરશીઓ, પોર્ટેબલ સાઉન્ડ સિસ્ટમ, ઓફિસ યેર - ટેબલ સેટના લોકાર્પણ તેમજ ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મત વિસ્તારના તમામ ગામોમાં કચરાના નિકાલ માટે ઈ-રીક્ષાઓ નું લોકાર્પણ કર્યું