મહેમદાવાદ: આમસરણ ગામે શ્રી મહાદેવમંદિરથી 1,5કિમી લાંબાઈના રૂ,50લાખના ખર્ચે તૈયાર થનાર રસ્તાના કામનું ધારાસભ્યશ્રીના હસ્તે ખાતમુહર્ત
મહે.તાલુકાના આમસરણ ખાતે તૈયાર થનાર રસ્તાના નવીનીકરણ કામનું ધારાસભ્યશ્રીના હસ્તે કરાયું ખાતમુહર્ત. શ્રી મહાદેવ મંદિરથી શરૂ થતા કુલ 1.5 કિ.મી. લંબાઈના અને રૂ. 50 લાખના ખર્ચે તૈયાર થનાર રસ્તાના નવીનીકરણ કામનું ધારાસભ્યશ્રી એવા અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ખાતમુહર્ત. ત્યારે આ પ્રસંગે બીજેપી તાલુકા પ્રમુખ શ્રી વિષ્ણુસિંહ ડાભી, કા. ચેરમેનશ્રી નિલેશભાઈ ચૌહાણ, શ્રી જુવાનસિંહ ભુવાજી(ડેલિકેટ ), સરપંચશ્રી તૅમજ મોટી સંખિયામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.