પ્રાંતિજ: પ્રાંતિજ નગરપાલિકાના ભાજપ કોર્પોરેટરનું નિધન:
પ્રાંતિજ નગરપાલિકાના ભાજપ કોર્પોરેટરનું નિધન: પ્રાંતિજ નગરપાલિકાના ભાજપ કોર્પોરેટરનું નિધન:અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અમરીશભાઈ પટેલનું અવસાન પ્રાંતિજ નગરપાલિકા ના વોર્ડ નંબર-૨ ભાજપ ના કોર્પોરેટર નુ દુ:ખદ અવસાન અમરીશભાઇ પટેલ ના મોત ને લઈ ને પરિવાર સંગાસંબધીઓ, મિત્રો સહિત ભાજપ આગેવાનો કાર્યકરો મા શોકનુ મોજુ ફરી વળ્યુ સ્વર્ગસ્થ ની અંતિમ યાત્રા તેવોના નિવાસસ્થાને યોગેશ્વર સોસાયટીમાંથી થી પ વાગે નિકળશે