ગણદેવી: નવસારી જિલ્લામાં ધંધા-રોજગાર એકમો માટે ફરમાન: શ્રમિકોની ઓળખ તથા સગા-સંબંધીઓની વિગત પોલીસ સ્ટેશનમાં જમા કરવી ફરજિયાત
Gandevi, Navsari | Sep 10, 2025
નવસારી જિલ્લામાં તમામ ધંધા-રોજગાર એકમો, કોન્ટ્રાકટરો અને ઈંટના ભઠ્ઠાઓએ અસંગઠિત શ્રમિકો/કામદારોની સાચી ઓળખ તથા તેમના...