રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનું સ્થળ સુધારવા માટે જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પરંતુ મહેસાણા જિલ્લામાં આ ભરતી પ્રક્રિયા અપેક્ષા મુજબ સફળ રહી નહીં જિલ્લાના માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા કુલ 51 જ્ઞાન સહાયક શિક્ષકોની જરૂરિયાત સામે ટાટ પાસ ઉમેદવારો માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું? જો કે આ કેમ્પના અંતે માત્ર 38 શિક્ષકો જ મળ્યા હતા.