નવસારી: ગણદેવી તાલુકાનો 76મો વન મહોત્સવ વડસાંગળ ગામે વૃક્ષ, પાણી અને પર્યાવરણ જાળવણીના સંકલ્પ સાથે ઉજવાયો
Navsari, Navsari | Sep 14, 2025
ગણદેવી તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવ વડસાંગળ ગામની શાળામાં રવિવારે હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો. કાર્યક્રમમાં પર્યાવરણને...