ધ્રાંગધ્રા: શહેરમાં વેપારી પાસે બે શખ્સોએ રૂપિયા 21 લાખની ખંડણી માંગતા નોંધાઈ પોલીસ ફરિયાદ
ધ્રાંગધ્રા શહેરમાં શાકભાજીના હોલસેલ વેપારીને બે શખ્સોએ 21 લાખની ખંડણી માંગી હતી વેપારીએ પૈસા આપવાની ના પાડતા આરોપીઓએ ધમકી આપતા વેપારીએ બે શખ્સો સામે સીટી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી