જૂનાગઢ: દલિત અધિકારીઓ પર તાજેતરમાં બનેલ બનાવો બાબતે જિલ્લા અનુસૂચિત જાતિ પ્રમુખનું નિવેદન,આગામી 12 તારીખે આવેદનપત્ર અપાશે
દેશના સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ ઉપર બનેલી ઘટના અને સાથે એક આઇપીએસ એ ડી જી કક્ષાના અધિકારી ના સુસાઇડનો બનાવ બન્યો હોવાનું જણાવી જુનાગઢ જિલ્લાનુ સુધી જતી સમાજના પ્રમુખ દેવદાન મુછડીયાનું નિવેદન સામે આવ્યું છે.આગામી 12 તારીખે આવેદનપત્ર આપવા માટે હાકલ કરવામાં આવી છે