અંકલેશ્વર: શહેરના સ્ટેશન વિસ્તારમાં બે સોસાયટી સહિત ત્રણ સ્થળે સાઇકલ ચોરીની ઘટનામાં ચોંકાવનારા સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા
Anklesvar, Bharuch | Aug 2, 2025
અંકલેશ્વરના મુબિન,ભાગ્યોદય અને સરદાર પટેલ હોસ્પિટલ નજીક સોસાયટીમાં સાયકલો ગાયબ થતી હોવાની ઘટનાઓ અંગે પોલીસ મથકે જાણવા...