બોડેલી: કોંગ્રેસ દ્વારા મોડાસર ચોકડી પાસે રસ્તા રોકો આંદોલન કરતા બોડેલી નસવાડી રોડ ઉપર વાહનોની કતારો લાગી
Bodeli, Chhota Udepur | Sep 8, 2025
છોટાઉદેપુર જિલ્લામાં રસ્તા અને પુલો ખખડજ હાલતમાં થતા કોંગ્રેસ દ્વારા બોડેલીના મોડાસર ચોકડી પાસે રસ્તા રોકો આંદોલન કરતા...