ડેડીયાપાડા: આદિવાસી વિસ્તારોની તમામ એપીએમસીમાં હું જઈશ અને ત્યાં ચાલતી કળદા પ્રથાને નાબૂદ કરવાનો પ્રયત્ન કરીશ
આદિવાસી વિસ્તારોની તમામ એપીએમસીમાં હું જઈશ અને ત્યાં ચાલતી કળદા પ્રથાને નાબૂદ કરવાનો પ્રયત્ન કરીશ બોટાદ કે ગાંધીનગરમાં જ્યાં પણ જરૂરત પડે, ત્યાં અમે હજારોની સંખ્યામાં ખેડૂતોને લઈને પહોંચીશું આપ ધારાસભ્ય ચૈતર વસાવા સાથેજ શુ કહ્યું શાભળો આ વિડીઓના મદયમથી