ગોધરા: ગોધરા શહેર બી ડીવીઝન પોલીસને ચકચારી મર્ડરના કેસમાં વધુ એક સફળતા : ફરાર આરોપી ઉપલીની વાડી પાસેથી ઝડપાયો.
Godhra, Panch Mahals | Sep 5, 2025
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં બનેલા ચકચારી મર્ડરના કેસમાં ગોધરા શહેર બી ડીવીઝન પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસે...