સમાચારની વાત કરે તો આજે તારીખ 8 ડિસેમ્બરના રોજ સવારના 11:00 કલાકે મળતી વિગતો અનુસાર ગત તારીખ 7 ડિસેમ્બરના રોજ સાંજના પાંચ કલાકે મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ગામે તે પોલીસે ફિલ્મ ડબ્બે પીછો કરી ત્રણ મોટા સાયકલ ઉપર લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડે તો અને એક બાળકેસરને પણ ઝડપી પાડ્યો હતો પોલીસે 3.78 લાખ રૂપિયા નો મુદ્દા માલ છે તે જપ્ત કર્યો હતો અને આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી હતી.