કાલોલ તાલુકાના સુરેલી ગામે રહેતા રણછોડસિંહ સોમસિંહ ચૌહાણે તેઓના ફળિયામાં રહેતા સચિનભાઇ ઉર્ફે સોમો રમેશભાઈ ચૌહાણ સામે નોંધાવેલ ફરીયાદની વિગત મુજબ ઉતરાયણના દિવસે તેમના પુત્ર અરવિંદસિંહ સાથે જુના ઝઘડાની અદાવતે તકરાર કરી ગાળો બોલતા હોય ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને અરવિંદસિંહને પકડી પાડી શરીરે, હાથે, પગે, બરડાના ભાગે, મોઢા પર ગડદા પાટુ નો માર મારતા કાનમાંથી લોહી નીકળ્યું હતુ જેથી અરવિંદસિંહે બુમાબુમ કરતા સચિનભાઇ ઉર્ફે સોમો રમેશભાઈ ચૌહાણ જાનથી