ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેબિનેટની બેઠક સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે મળી
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેબિનેટ ની બેઠક મળી હતી આ કેબિનેટ ની બેઠક ની અંદર અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ખાસ જો વાત કરવામાં આવે તો વિધાનસભા બજેટ સત્રની તૈયારીઓને લઈ કેબિનેટ બેઠકમાં થશે ચર્ચા.સત્ર દરમિયાન રજૂ થનારા વિધેયકો બાબતે થશે ચર્ચા.મહાકુંભ માટે શરૂ થયેલી બસો તથા મુખ્યમંત્રી સહિત ના પ્રવાસ સંદર્ભે થશે ચર્ચા.બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લા વિભાજન બાદ મળેલી રજૂઆતો બાબતે થશે સમિક્ષા કરવામાં આવી.