કેશોદ: ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવાની જાહેરાત કરવાને લઈને અજબ ગામના સરપંચે આપી પ્રતિક્રિયા
ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી કરદી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ ખરીદી ને લઈને અજાબ ગામના સરપંચ મગનભાઈ અધેરા એ મીડિયા ને પ્રતિક્રિયા આપી હતી