જૂનાગઢ: ખોડલ ફાર્મ ખાતે મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓનું યુનાઇટેડ વેલ્ફેર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું
જૂનાગઢમાં યુનાઇટેડ વેલફેર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજના 200 થી વધુ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધુ યુવતીઓનો સમાવેશ થાય છે આ કાર્યક્રમમાં સ્ટેજ પુરુષે નહીં પરંતુ અગ્રણી મહિલાઓએ સંભાળ્યું હતું અને વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા...