ચોરાસી: સુરતના સુવાલી બીચ ખાતે સુરત શહેર પોલીસ દ્વારા સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં સફાઈ અભિયાનનો પોલીસ દ્વારા એક.
Chorasi, Surat | Nov 2, 2025 સુરત શહેર પોલીસ દ્વારા બીચ સફાઈ અભિયાન સુવાલી બીચ ઉપર પોલીસના અધિકારીઓએ કરી સફાઈ ધારાસભ્ય સંદીપ દેસાઈ અને બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા દરિયા કિનારા ઉપરથી કચરો ઉપાડી અધિકારીઓએ સ્વચ્છતાનો સંદેશ આપ્યો સુરત શહેરને સ્વચ્છ રાખવા અપીલ કરવામાં આવી.