આજે તારીખ 10/01/2026 શનિવારના રોજ દેવગઢ બારીયા પોલીસ દ્વારા સવારે 8.45 કલાકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.મોટર સાયકલના માલિકે પોતાની મોટર સાયકલ પોતાના ઘર આંગણે પાર્ક કરીને મૂકી હતી.તે સમય દરમિયાન અજાણ્યા ચોરો દ્વારા મોટર સાયકલને નિશાન બનાવી અને મોટર સાયકલ લઇને ફરાર થયા.બનાવ અંગે દેવગઢ બારીયા પોલીસે નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.