જિલ્લામાં વધુ એક પ્રેમી પંખીડાનો આત્મહત્યાનો બનાવ, ધોળાસણ ગામમાં બની ઘટના
Mahesana City, Mahesana | Sep 17, 2025
મહેસાણા જિલ્લામાં વધુ એક પ્રેમી પંખીડાઓનો આત્મહત્યાનો બનાવ.ધોળાસણ ગામમાં બની ઘટના.ગામની સીમમાં આવેલા ખરાબામાં બાવળના ઝાડ ઉપર ખાધો ગળે ફાંસો.યુવકે ગળે બાધેલ દુપટ્ટો તૂટી જતા બચી ગયો જ્યારે યુવતીનું ઘટના સ્થળે મોત.યુવક ધોળાસણનો જ્યાર યુવતી નુગર ગામની વતની હોવાનું પ્રાથમિક માહિતી.બચી ગયેલો યુવક લાંઘણજ પોલીસ મથકમાં થયો હાજર.લાધણંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી