ગીરસોમનાથ જીલ્લા SP મનોહરસિંહ જાડેજાની અરવલ્લી ખાતે બદલી કરાઇ તો ગીરસોમનાથ જીલ્લામા જયદિપસિહ જાડેજાની બદલી.
Veraval City, Gir Somnath | Aug 19, 2025
ગૃહમંત્રાલય દ્રારા ગત 18 ઓગસ્ટ ના Ips અધીકારીઓ ના બદલીના હુકમ કરાયેલ છે જેમા ગીરસોમનાથ જીલ્લાનો પણ સમાવેશ થાય છે...