વાંસદા: ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 15 નવેમ્બરના રોજ આદિવાસી સંસ્કૃતિ કાર્યક્રમ યોજાશે
Bansda, Navsari | Nov 12, 2025 નવસારી જિલ્લાના ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 15 નવેમ્બરના રોજ આદિવાસી સંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનામાં રાખવામાં આવેલો આ કાર્યક્રમ વાતાવરણને કારણે મોકો રાખવામાં આવ્યો હતો જો કે આબાદ હવે 15 નવેમ્બરના રોજ ફરીથી કાર્યક્રમનું આયોજન ધામધૂમથી થશે.