ગાંધીધામ: એ ડિવિઝન પોલીસે ખોડીયાર નગર વિસ્તારમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કરી એક આરોપીને ઝડપ્યો, એક ફરાર
Gandhidham, Kutch | Sep 5, 2025
ગાંધીધામ એ-ડિવીઝન પોલીસે ગત મોડી રાત્રે અંદાજે બાર વાગ્યાની આસપાસ ખોડીયારનગર ઝુંપડા વિસ્તારમાં દરોડો પાડી એક આરોપીને...