સાયલા: સાયલામાં મચ્છરજન્ય રોગચાળાના ભય મચ્છર ના ઉપદ્રવ થી નાગરિકો પરેશાન દરેક વિસ્તારો માં દવાનો છંટકાવ કર્યો
Sayla, Surendranagar | Aug 8, 2025
સાયલા શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા તંત્ર કામે લાગ્યું છે. રોગચાળાના ભયના પગલે સાયલાના - હોળીધાર, નવાગઢ સહિતના અન્ય...